સામગ્રી
* ૧૦-૧૨ પાલકના પાંદડાં
* ૧ કળી લસણ
* ૧ નાનો ટુકડો આદું
* ૧ નાની ડુંગળી
* ૧/૨ નાની ચમચી કાળાં મરી
* ૩ મોટી ચમચી ચોખાનો લોટ
* ૧ નાની ચમચી બટર
* મીઠું સ્વાદ મુજબ.

રીત
પેનમાં ૧ કપ પાણી ગરમ કરો. તેમાં પાલકના પાંદડાં, ટામેટા, ડુંગળી, આદું અને લસણ નાખો. ચોખાના લોટમાં ૨ ચપટી મીઠું અને એક ચતુર્થાંસ કપ પાણી મિલાવો. આ લોટની ગોળીઓ રોલ કરીને ગરમ પાલકના પાણીમાં નાખીને ૫-૬ મિનિટ પછી ગેસ પરથી ઉતારો. ચોખાના ડંપલિંગ્સ ચમચીથી બહાર કાઢો. પ્લેટમાં અન્ય સામગ્રીને મિક્સરમાં ક્રશ કરો. પેનમાં માખણ ગરમ કરીને ડંપલિંગ્સ અન પાલકનો સૂપ લો. તેમાં મીઠું અને કાળાં મરી ઉમેરીને ૨ મિનિટ પકાવીને ગરમાગરમ સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....