હું ૨૦ વર્ષનો યુવક છું અને શરૂથી ખૂબ અંતર્મુખી સ્વભાવનો રહ્યો છં. આ કારણસર ખૂબ ઓછા લોકો સાથે મારી મિત્રતા છે. જેાકે પરિવારમાં પણ માતાપિતા સિવાય બીજું કોઈ નથી અને તે બંને પણ નોકરિયાત છે, તેથી ઘરમાં પણ હું વધારે સમય એકલો રહું છું. સંભવતયા આ કારણના લીધે હું લોકો સાથે જલદી હળીમળી શકતો નથી. મારી છબી પણ સ્કૂલ અને કોલેજમાં એક ભણેસરી અથવા તો એમ કહો કે પુસ્તકિયાકીડા તરીકેની રહી છે. મારી સાથેના છોકરાઓ કોલેજમાં મોજમસ્તી કરતા હતા, નવીનવી ગર્લફ્રેન્ડ્સ રાખતા હતા, જ્યારે મને આ બધી બાબતમાં કોઈ રસ નહોતો. ઘરના લોકો પણ ઈચ્છતા હતા કે હું સારા માર્ક્સ લાઉં અને હું તેમની ઈચ્છાને પૂરી કરવામાં વ્યસ્ત રહેતો હતો. ખબર નહીં ગત મહિને એક છોકરીના પ્રપોઝલને મેં કેવી રીતે સ્વીકારી લીધું અને તે પણ ફેસબુક પર થોડા દિવસની મિત્રતામાં અમે ખૂબ નજીક આવી ગયા અને ત્યાર પછી તો દરરોજ મળવા લાગ્યા. એક દિવસ તેણે ડિનરની ઈચ્છા વ્યક્ત કરી અને તે દિવસે અમે હોટલમાં સહવાસ પણ કર્યો. મારા માટે તો આ પ્રથમ અનુભવ હતો, તેથી હું એટલો ઉત્તેજિત થઈ ગયો હતો કે સાવચેતી માટે કોન્ડોમનો ઉપયોગ પણ કર્યો ન કર્યો. અઠવાડિયા પહેલાં પોતાના એક મિત્ર પાસેથી જાણવા મળ્યું કે મારી આ મિત્ર તો ઘણા લોકો સાથે સંબંધ બાંધી ચૂકી છે. આ હકીકત જાણ્યા પછી મેં તેને મળવાનું બંધ કરી દીધું અને બધા સંબંધ પણ સમાપ્ત કરી દીધા છે. દાખલા તરીકે ચેટિંગ, ફોન વગેરે, પરંતુ મને ડર લાગે છે કે આવી છોકરી સાથે શારીરિક સંબંધ બાંધવાથી ક્યાંક મને એઈડ્સ તો થઈ નહીં જાય ને?

તમે આ યુવતી સાથેની મિત્રતા સમાપ્ત કરીને ખૂબ સમજદારીભર્યું કામ કર્યું છે. આ પ્રકારની છોકરીઓ સીધાસાદા યુવકોને ફસાવીને મોજ કરતી હોય છે અને ઘણી વાર બદલામાં યૌન રોગની ભેટ પણ આપી દેતી હોય છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....