સામગ્રી :
* ૧ રીંગણ
* ૧ ભીંડો
* ૧ દૂધી
* ૧ બટાકો
* ૧ ડુંગળી
* ૧૦૦ ગ્રામ ચોખાનો લોટ
* ૧ નાની ચમચી મરચું પાઉડર
* ૧ નાની ચમચી હળદર પાઉડર
* ૧ નાની ચમચી ધાણા પાઉડર
* ૧ નાની ચમચી જીરું પાઉડર
* તળવા માટે તેલ
* મીઠું સ્વાદ મુજબ.

રીત :
ચોખાના લોટમાં જીરું, ધાણા, હળદર પાઉડર અને પાણી મિક્સ કરો. ખીરું થોડું ઘટ્ટ રાખ. શાકભાજીને કાપીને તેમાં થોડુંક સરસિયાનું તેલ, મીઠું, મરચું અને હળદર પાઉડર નાખો. હવે તેને ખીરામાં ડૂહાડો અને ગરમ તેલમાં તળો. ગરમાગરમ મિક્સ પકોડાને ચટણી સાથે સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....