સામગ્રી :
૨ કપ પાલક સમારેલી
૨ કપ સરસવની ભાજી સમારેલી
૧ નાનો ટુકડો આદું
૧ લીલું મરચું સમારેલું
૨ બ્રેડસ્લાઈસ
૧/૨ કપ પનીર
૨ મોટી ચમચી માખણ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
પાલક અને સરસવને સ્ટીમ કરો. તેને આદું અને લીલાં મરચાં સાથે મિક્સરમાં ક્રશ કરો. બ્રેડસ્લાઈસનો મિક્સીમાં ભૂકો કરો. પછી બ્રેડ ભૂકો, પનીર, પાલક અને સરસવની પેસ્ટ અને મીઠું નાખો. ટિક્કી બનાવીને ગરમ તવા પર માખણ સાથે બંને બાજુથી શેકો. સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....