સામગ્રી :
૧૦૦ ગ્રામ હંગ કર્ડ
૨૦ ગ્રામ કાજુની પેસ્ટ
૨૫ ગ્રામ ફ્રેશ ક્રીમ
થોડો કાળાં મરીનો પાઉડર
થોડું બૂરું
૨૫ એમએલ સેલડ ઓઈલ
૨૫ ગ્રામ પ્રોસીડ ચીઝ છીણેલું
ઈલાયચી પાઉડર
આદું સમારેલું
૨૦ ગ્રામ લીલી ચટણી.

રીત :
બ્રોકલીના મીડિયમ સાઈઝના ટુકડા કરીને બાફીને ઠંડા પાણીમાં રહેવા દો. તમામ મેરિનેટ સામગ્રી મિક્સ કરીને તેને બ્રોકલીના ટુકડા પર લગાવો. હવે ટુકડાને લાકડીમાં લગાવીને તંદૂરમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવીને ચટણી સાથે સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....