સામગ્રી :
૧ કપ મગફળી
૧ મોટી ચમચી વેસણ
૧ નાની ચમચી આદું સમારેલું
૧ નાની ચમચી લીલું મરચું સમારેલું
૧ નાની ચમચી કોથમીર સમારેલી
ચપટી હળદર
૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧ નાની ચમચી ધાણા પાઉડર
૧/૨ નાની ચમચી આમચૂર પાઉડર
તળવા માટે તેલ.
મીઠું સ્વાદ મુજબ.

રીત :
મગફળી અને તેલ સિવાયની અન્ય સામગ્રી મિક્સ કરો. જરૂર મુજબ પાણી નાખીને ઘટ્ટ ખીરું બનાવો. પેનમાં તેલ ગરમ કરો. મગફળીને ખીરામાં લપેટીને મધ્યમ ગેસ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો. લીલી ચટણી સાથે પીરસો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....