સામગ્રી સેલડ ડ્રેસિંગની
૨ મોટી ચમચી સરકો
૧/૨ નાની ચમચી મિક્સ હર્બ
૧ મોટી ચમચી ઓલિવ ઓઈલ
૨ મોટી ચમચી પાઈનેપલ સિરપ
૧/૨ નાની ચમચી લસણ
મીઠું સ્વાદ મુજબ.
સામગ્રી સેલડની
મેકરોની
૧ કાકડી કાપેલી
૧ ડુંગળી સમારેલી
૧ ગાજર કાપેલું
૧-૧ લાલ, પીળું અને લીલું કેપ્સિકમ સમારેલું.
રીત
એક પેનમાં મેકરોની બાફી લો. પછી તેમાં બધા શાક મિક્સ કરો. તેને સેલડમાં મિક્સ કરીને ફ્રિજમાં ઠંડું કરીને સર્વ કરો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





