સામગ્રી :
૧ કપ રાંધેલા ચોખા
૧ કપ ફ્લાવર છીણેલું
૧/૪ કપ બદામ પેસ્ટ
૧ ડુંગળી સમારેલી
૧/૨ ચમચી આદું બારીક સમારેલું
૧ લીલું મરચું સમારેલું
૨-૩ મોટી ચમચી તેલ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
ચોખાને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવો. હવે તેમાં ફ્લાવર, બદામ પેસ્ટ, લીલું મરચું, ડુંગળી, આદું અને મીઠું બરાબર મિક્સ કરો. આકાર આપીને કટલેટ બનાવીને ગરમ તવા પર તેલ લગાવી બંને બાજુથી ગોલ્ડન ફ્રાય કરીને ચટણી સાથે ગરમાગરમ પીરસો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....