સામગ્રી :
૨ મોટી ચમચી કિસમિસ
૧/૨ કપ ઓરેન્જ જ્યૂસ
૧/૪ કપ ઘી
૮-૧૦ છીણેલાં ગાજર
૧ લિટર દૂધ
૧ કપ માવો
૧ નાની ચમચી ઈલાયચી પાઉડર
૩/૪ કપ ખાંડ
નારંગીના નાનાનાના ટુકડા
બદામ અને પિસ્તા.

રીત :
ઓરેન્જ જ્યૂસમાં કિસમિસ નાખો. એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં છીણેલા ગાજર નાખીને પાણી સુકાઈ જાય ત્યાં સુધી હલાવતા રહો. તેમાં દૂધ અને માવો ઉમેરીને મિક્સ કરો. હવે જ્યૂસ અને કિસમિસ નાખો. તેમાં ખાંડ ઉમેરીને પકાવો. પછી ગેસ પરથી ઉતારીને નારંગીના નાનાનાના ટુકડા મિક્સ કરી બદામ અને પિસ્તાથી સજાવીને ગરમાગરમ સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....