સામગ્રી :
* ૧ કપ હંગ કર્ડ
* ૧૧/૨ નાની ચમચી ખાંડ પાઉડર
* ૧ નાની ચમચી ક્રીમ
* ૭-૮ બિસ્કિટ
* ૧ નાની ચમચી માખણ
* ૧/૪ નાની ચમચી એલચી પાઉડર.

રીત :
માખણને ઓગાળી લો. બિસ્કિટનો ભૂકો કરી લો અને માખણ મિલાવીને બેઝ બનાવો. હંગ કર્ડ, ખાંડ અને ક્રીમને બરાબર ફીણી લો. એલચી પાઉડર નાખીને ફરીથી ફીણો. તેના બિસ્કિટના બેઝ પર પડ લગાવો. ઉપરથી ફળ સજાવીને પીરસો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....