સામગ્રી :
૩ મોટી ચમચી બટરસ્કોચ કસ્ટર્ડ પાઉડર
૧/૨ કપ જુવારનો લોટ
૧ મોટી ચમચી કોકો પાઉડર
૧/૪ નાની ચમચી બેકિંગ પાઉડર
૩ મોટી ચમચી સોફ્ટ બટર
૨ મોટી ચમચી બ્રાઉન શુગર
૧/૨ મોટી ચમચી શુગર
વેનિલા એસેન્સ
૨-૩ મોટી ચમચી ચોકો ચિપ્સ
મીઠું ચપટી.

રીત :
બંને શુગર અને બટર મિક્સ કરીને બરાબર ફીણો. ત્યાર પછી મિશ્રણમાં કસ્ટર્ડ પાઉડર, જુવારનો લોટ, મીઠું, બેકિંગ પાઉડર અને કોકો પાઉડર મિક્સ કરીને તેને ગૂંદી લો. જ્યારે મિશ્રણ ડો તૈયાર થાય ત્યારે તેમાં ચોકો ચિપ્સ મિક્સ કરો. મનપસંદ કૂકીઝનો આકાર આપો અને પહેલાંથી ગરમ ઓવનમાં ૧૫૦ ડિગ્રી સેલ્સિયસ પર ૧૫-૨૦ મિનિટ બેક કરો. ઠંડું કરીને એક ટાઈટ કંટેનરમાં સ્ટોર કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....