સામગ્રી
૬ બ્રેડસ્લાઈસ
૧ બટાકું બાફેલું
૨ મોટી ચમચી કોર્નફ્લોર
૧/૪ કપ કોથમીર સમારેલી
૧ નાની ચમચી લીલા મરચાની પેસ્ટ
૧/૨ નાની ચમચી આદુંની પેસ્ટ
૨ મોટી ચમચી ચાટમસાલો
૧/૨ નાની ચમચી આમચૂર પાઉડર
૧ નાની ચમચી દાડમના દાણા ક્રશ્ડ
તેલ તળવા માટે
મીઠું સ્વાદ મુજબ.

રીત
બ્રેડના નાનાનાના ટુકડા કરીને એક બાઉલમાં લો. કોર્નફ્લોર અને તેલ સિવાયની અન્ય સામગ્રી પણ મિક્સ કરીને લોટની જેમ બાંધી લો. આ મિશ્રણથી લીંબુ આકારના બોલ્સ બનાવો. કોર્નફ્લોરમાં ૨ ચમચી પાણી નાખીને ખીરું બનાવો. પેનમાં તેલ ગરમ કરો. બ્રેડ બોલ્સને કોર્નફ્લોરના ખીરામાં ડુબાડીને મધ્યમ ગેસ પર સોનેરી થવા સુધી તળીને લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે પીરસો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....