ઓટીટી અને મોટા પડદા પર રિલીઝ થયેલી એક-બે ફિલ્મોને છોડી દઈએ તો રાજકુમાર રાવે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધારે ફિલ્મો કોમેડી જ કરી છે. ‘સ્ત્રી ૨’ પછી રાજની નવી ફિલ્મ ‘વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો’ આવવાની છે. ટ્રેલર પરથી જ ખબર પડી જાય છે કે તેમાં સબ્જેક્ટ કંઈ ખાસ નહીં હોય અને ફિલ્મ કોમેડી જ હશે. કદાચ રાજકુમારને પણ એ અહેસાસ છે કે હવે તે ટાઈપકાસ્ટ થવા લાગ્યા છે. રાજકુમાર જેવા ટેલેન્ટેડ અભિનેતા માટે એવું થવું કોઈ સારી વાત નથી. અમે રાજને સારામાં સારી ગંભીર ભૂમિકાઓમાં જેાયા છે અને તે જાણે છે કે તે શું કરી શકે છે. જાગો રાજકુમાર, કોઈ નવા પ્રોજેક્ટની શોધ કરો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





