હોલીવુડ હોય કે બોલીવુડ જાસૂસી ફિલ્મો બંને દર્શક વર્ગને ખૂબ ગમે છે. આ સ્થિતિમાં બોલીવુડની સ્પાય મૂવી ભારત-પાકિસ્તાન સાથે જેાડાયેલી કહાણી હોય તો પછી કહેવાનું જ શું. જેાન અબ્રાહમની આગામી ફિલ્મ ‘રોમિયો અકબર વોલ્ટર’ એક એવા જાસૂસની કહાણી છે જે પાકિસ્તાનમાં ફરીને ત્યાંના રહસ્ય ભેગા કરે છે. દર્શકોના દિલમાં આ ફિલ્મ કેટલી ઘૂસશે તે તો તેની રિલીઝ પછી જ ખબર પડશે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ