સોનુ સૂદનો ફિટનેસ પ્રત્યેનો પ્રેમ તો જગજાહેર છે. હવે ખબરીઓ સોનુ વિશે નવો ખુલાસો કરી રહ્યા છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે સોનુ પોતાના ફેન્સને ફિટનેસનું જ્ઞાન ઓનલાઈન આપવાની તૈયારી કરી રહ્યો છે. આ વાત માટે સોનુ યૂટ્યૂબ ચેનલ બનાવી શકે છે. જેા આ સમાચાર સાચા છે તો એ ષ્ટેવું રોમાંચક રહેશે કે કેટલા ફેમિલી પેક સોનુના પ્રયાસ પછી સિક્સ પેક પ્રાપ્ત કરશે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ