સાજશણગાર કરેલી વહુઓ અને વહુઓની જિંદગી નરક બનાવતી સાસુ, આ બધું જેાઈને કંટાળી ગયા છો તો ઓટીટી પર કે-ડ્રામા સર્ચ કરવાનો સમય થઈ ગયો છે. તેની કહાણી તમારા જીવન અને સમસ્યાની આસપાસ ફરે છે. તમે સ્વયંને તેની સાથે જેાડી શકશો. ગામમાં જઈને ડેન્ટલ ક્લિનિક શરૂ કરનાર ‘હોમટાઉન ચાચા’ હોય, લગ્ન પછી કપલ્સ વચ્ચે નફરત અને બદલાની ભાવનાને ઉજાગર કરતી ‘ધ વર્લ્ડ ઓફ ધ મેરિડ’ હોય કે પછી મિત્રતા અને યંગ એજ રોમાન્સ પર આધારિત ‘રિપ્લાય ૧૯૮૮’ તમામ સીરિઝ તમને બાંધી રાખશે. કંઈક સારું જેાવાની સલાહ છે બસ, બાકી તમે જાતે નિર્ણય લો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ