પુલકિત સમ્રાટ મોસમની જેમ છે જે ક્યારેક-ક્યારેક જ જેાવા મળે છે. તાજેતરમાં ફિલ્મ ‘ફુકરે ૩’ માં જેાવા મળ્યો. ફિલ્મ ‘ફુકરે’ અને તેની સીક્વલને છોડી દો તો પુલકિતના ખિસ્સામાં કદાચ જ કોઈ બીજી સફળ ફિલ્મ હોય. ફિલ્મના બાકી ૨ ફુકરા મનજેાત સિંહ અને વરુણ શર્મા સપોર્ટિંગ અભિનયમાં જેાવા મળી જાય છે, પરંતુ પુલકિત નહીં. કદાચ તે સ્વયંને માત્ર લીડ અભિનેતા માનતો હોય. ભાઈ પુલકિત, અહીં ટકી રહેવું હોય તો માત્ર અભિનય પર ફોકસ કરતા શીખો, નહીં તો હંમેશાં ફુકરે જ બની રહેવું પડશે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ