દૂરદર્શન પોતાના મનોરંજક અને જ્ઞાનવર્ધક પ્રોગ્રામના લીધે ઓળખાય છે. આ કડીમાં ડીડી નેશનલ પર નવો કાર્યક્રમ ‘અતુલ્ય ભારતની અમૂલ્ય નિધિ’ પ્રસારિત થઈ રહ્યો છે. આ શો તે ઉત્પાદન પર કેન્દ્રિત છે જેને ભારતના વિવિધ રાજ્ય અને સ્થળમાં જીઆઈ એટલે જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ પ્રાપ્ત છે. આ શોમાં વિવિધ રાજ્ય અને વિસ્તારના વિશેષજ્ઞ, ખેડૂત અને ઉત્પાદક સામેલ થશે, જે આ જીઆઈ ટેગવાળા ઉત્પાદનની જાણકારી શેર કરશે. આ શોનો ઉદ્દેશ ન માત્ર આ વિશિષ્ટ ઉત્પાદનની કહાણી દર્શાવે છે, પણ તે ખેડૂતો અને કારીગરોની મહેનત અને સમજણને પણ સન્માનિત કરે છે, જેણે આ ઉત્પાદનને દેશવિદેશના ખૂણેખૂણા સુધી પહોંચાડ્યા છે. આ કાર્યક્રમને અભિનેતા અમન વર્મા હોસ્ટ કરી રહ્યા છે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





