વામિકા પછી બીજી વાર પ્રેગ્નન્સીના ઊડતા સમાચાર વચ્ચે અનુષ્કાનું ફર્સ્ટ પ્રેગ્નન્સી રૂટિન પણ ચર્ચામાં છે. પોતાની પ્રથમ પ્રેગ્નન્સીને સરળ બનાવવા માટે અનુષ્કાએ ડિસિપ્લિન સાથે હેલ્ધિ ડાયટ, એક્સર્સાઈઝને પોતાના ડેલી રૂટિનનો ભાગ બનાવ્યો. તે ઉપરાંત તેણે પોતાને સ્ટ્રેસ ફ્રી રાખી અને સેલ્ફ કેર પર સંપૂર્ણ ધ્યાન આપ્યું. અનુષ્કાનું આ રૂટિન યંગ મધર્સ માટે ઉદાહરણરૂપ સાબિત થાય છે. અહીં બીજી વાત એ છે કે આ રૂટિનને પૂરું કરવામાં તેના પતિ વિરાટનું મહત્ત્વનું યોગદાન રહ્યું. આ બાબત આજકાલના પતિ મહાશયને શીખવે છે કે પત્ની જ્યારે ગર્ભવતી હોય ત્યારે પતિએ તેની દરેક રીતે મદદ કરવી જેાઈએ, કારણ કે પ્રેગ્નન્સી માત્ર બાળક પેદા કરવા માટે જ નથી હોતી, પણ આ એવો સમય છે, જે તમને જીવનભર માટે યાદગાર બની જાય છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....