જ્હોન અબ્રાહમ ફિલ્મમાં પોતાના લુક અને પાત્રને લઈને ખૂબ સીરિયસ થઈ ગયો છે. સાચું છે જ્હોનભાઈ, માત્ર સુદઢ શરીર જ ફિલ્મ ચલાવવા માટે પૂરતું નથી. પોતાના નવા પ્રોજેક્ટ એટલે કે સાઉથ સિનેમાની સુપરહિટ ફિલ્મ ‘વેદાલમ’ ની રીમેકમાં પોતાના પાત્રને મજબૂત બનાવવા માટે જ્હોન આજકાલ અક્ષય કુમાર અને શાહિદ કપૂરના ટચમાં રહે છે. આમ પણ અજીતે ‘વેદાલમ’ માં જબરદસ્ત અભિનય કર્યો હતો, પરંતુ શું આ ફિલ્મમાં વિલન બનેલા વિવેક ઓબેરોયને તેની રીમેકમાં તક મળશે? જેા મળી જાય તો પછી તેની કરિયરની ગાડી થોડીક તો આગળ વધશે જ.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ