સામગ્રી
૧ કપ અડદ દાળ પલાળેલી
૫-૬ બટાટા
૧/૨ નાની ચમચી અજમો
૧ નાની ચમચી આદું
૧ નાની ચમચી લસણ
૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧ નાની ચમચી ચાટ મસાલો
૮-૧૦ ફુદીનો
૧ નાની ચમચી મટરના દાણા
તેલ તળવા માટે
મીઠું સ્વાદ મુજબ.
રીત
અડદ દાળને ધોઈને ક્રશ કરો. એક ઊંડા વાસણમાં કાઢી લો. તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, ચાટમસાલો અને ફુદીનો, અજમો નાખીને મિક્સ કરો. હવે જરૂર મુજબ પાણી નાખીને ખીરું તૈયાર કરો. પેનમાં ૨ ચમચી તેલ ગરમ કરીને આદુંલસણ નાખો. હવે મીઠું, મટર, ચાટ મસાલો અને લાલ મરચું નાખીને મિલાવો. બટાટા મેશ કરીને મિલાવો. ત્યાર પછી ઠંડું થવા દો. બટાટાના મિશ્રણના નાનાનાના બોલ બનાવીને અડદની દાળના મિશ્રણમાં રેપ કરીને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





