સ્પાઈસી ચવાણું
સામગ્રી
૩ કપ કોર્નફ્લેક્સ
૩ મોટી ચમચી કાજુ ૨ ટુકડા
૧ મોટી ચમચી કિસમિસ
૮-૧૦ બદામ
૩ મોટી ચમચી મગફળી
૧ મોટી ચમચી રિફાઈન્ડ તેલ
૫-૬ લીમડાના પાન
૧/૮ નાની ચમચી હિંગ પાઉડર
૧/૨ નાની ચમચી હળદર પાઉડર
૧ નાની ચમચી ચાટમસાલો
૧/૨ નાની ચમચી આમચૂર પાઉડર
૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
૨ નાની ચમચી ખાંડ
સંચળ અને સાદું મીઠું સ્વાદ મુજબ.
રીત
એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી કાજુ અને બદામ નાખીને ફ્રાય કરો. ધીમા ગેસ પર રાખો. મગફળી શેકીને કાઢી લો. બાકીના તેલમાં હિંગ, લીમડો, હળદર પાઉડર અને અન્ય સૂકા મસાલા અને કોર્નફ્લેક્સ નાખીને મિક્સ કરો. પછી બધા ડ્રાયફ્રૂટ નાખો. તૈયાર મિશ્રણ સ્ટોર કરી રાખો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





