ફિલ્મ ‘ગણપત’ પછી લાગતું હતું કે કૃતિ સેનનની કારકિર્દીની દુકાનનું શટર ડાઉન થવાનું છે પરંતુ ‘તેરી બાતો મેં એસા ઉલઝા જિયા’ અને ‘ક્રૂ’એ એવું થતા તેને બચાવી લીધી. જેાકે આજકાલ ફિલ્મોએ કોઈ ખાસ કમાલ નથી કરી પણ કૃતિનું કામ ચાલી ગયું. જેા ઈન્ડસ્ટ્રીમાં તેણે પગ જમાવવા છે તો શ્રેષ્ઠ ભૂમિકાવાળી ફિલ્મ જલદીથી કરવી પડશે, નહીં તો તેના ફેન્સ કોઈ અન્ય બાળાને ફોલો કરવામાં જ બિલકુલ પણ મોડું નહીં કરે.

વધુ વાંચવા કિલક કરો....