સામગ્રી :
૪ સ્ટ્રોબેરી
૨-૩ મોટી ચમચી લીંબુનો રસ
૧ નાની ચમચી મધ
૪ મોટી ચમચી સ્ટ્રોબેરી સ્કવેશ
૮-૧૦ ટીપાં ગુલાબજળ
૨ નાની ચમચી રોઝ સ્ક્વેશ
ખાંડ સ્વાદ મુજબ.
રીત :
ઠંડા પાણીમાં મધ, ખાંડ, ગુલાબજળ અને લીંબુનો રસ નાખીને મિક્સ કરો. સ્ટ્રોબેરી ધોઈને તેની પેસ્ટ બનાવી લો. હવે ગળણીથી ગાળીને તૈયાર મિશ્રણમાં મિક્સ કરો. સર્વ કરતાં પહેલાં સ્ટ્રોબેરી અને રોઝ સ્કવેશ નાખો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ