ફિલ્મ ‘ધાકડ’ અર્જુન રામપાલની છેલ્લી રિલીઝ ફિલ્મ હતી, જે તેની છેલ્લી ફિલ્મની જેમ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ. નેગેટિવ અભિનયમાં ટાઈપકાસ્ટ થયેલ અર્જુન હવે એક્શન કિંગ વિદ્યુત જમવાલ સાથે ‘ક્રેક’ ફિલ્મમાં જેાવા મળશે. વિદ્યુતની એક્શન સામે અર્જુન કેટલો ટકી રહેશે તે ફિલ્મ આવ્યા પછી ખબર પડશે. ભલે અર્જુનના બાકીના ફેન્સ માટે અર્જુનની વાપસી ખુશખબર લાવશે.

વધુ વાંચવા કિલક કરો....