સામગ્રી :
૧ બીટ બાફેલું છીણીને
૪૦૦ ગ્રામ દહીં
૧ ડુંગળી સમારેલી
૧ ટામેટું બીજ વિનાનું સમારેલું
૧ મોટી ચમચી તેલ
લીમડો
૧/૨ નાની ચમચી જીરું
૧/૨ નાની ચમચી રાઈ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
દહીંમાં છીણેલું બીટ, ડુંગળી, ટામેટા અને મીઠું નાખો. પેનમાં તેલ ગરમ કરી જીરું, રાઈ અને લીમડો નાખીને વઘાર તૈયાર કરો અને રાયતામાં મિક્સ કરો.

વધુ વાંચવા કિલક કરો....