સામગ્રી :
૨ મીઠા પાન સોપારી વિના
૪ મોટી ચમચી વેનિલા આઈસક્રીમ
૨ મોટી ચમચી ક્રીમ
જરૂર મુજબ ઠંડું પાણી
૪ બરફના ટુકડા.

રીત :
બધી વસ્તુને બ્લેંડરમાં એકસાથે નાખીને ૨-૩ મિનિટ બ્લેંડ કરો. શોટ ગ્લાસમાં પીરસો.

વધુ વાંચવા કિલક કરો....