સામગ્રી :
૮૦ ગ્રામ મેંદો
ચપટી બેકિંગ સોડા
૨૦ ગ્રામ માખણ
૧૫ ગ્રામ બ્રાઉન શુગર
૩૦ ગ્રામ કેસ્ટર શુગર
૧ મોટી ચમચી દૂધ
૨-૩ ટીપાં વેનિલા એસન્સ
૨ મોટી ચમચી ચોકો ચિપ્સ.

રીત :
મેંદો, બેકિંગ પાઉડર, બ્રાઉન શુગર અને કેસ્ટર શુગરને એક બાઉલમાં મિક્સ કરો. તેમાં માખણ નાખો. દૂધ નાખીને સોફ્ટ ડો તૈયાર કરો. થોડીક ચોકો ચિપ્સ મિક્સ કરો અને કુકીઝનો આકાર આપો. ત્યાર પછી તેને થોડા દૂધ અને માખણમાં ડીપ કરી પહેલાંથી ગરમ ૧૫૦ સેન્ટિગ્રેડ ઓવનમાં ૧૦ મિનિટ બેક કરો. ઠંડું કરીને એક કંટેનરમાં મૂકો.

વધુ વાંચવા કિલક કરો....