સામગ્રી :
૩૦ ગ્રામ નાળિયેર છીણ
૧૫ ગ્રામ ચોકલેટ પાઉડર
૪૦ ગ્રામ બિસ્કિટ ક્રંબ્સ
૧૫ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
૧૦ ગ્રામ ઓગળેલું માખણ
ચપટી એલચી પાઉડર
સજાવવા માટે જેમ્સ
કોટિંગ માટે નાળિયેર છીણ.

રીત :
બિસ્કિટ ક્રંબ્સમાં ચોકલેટ, એલચી પાઉડર અને નાળિયેર છીણ મિક્સ કરો. તેમાં માખણ ઉમેરો. કન્ડેન્સ્ડ મિલ્ક નાખીને ડો તૈયાર કરો. હાથ પર ચીકાશ લગાવીને તેના નાના બોલ્સ તૈયાર કરીને નાળિયેરના છીણથી રોલ કરીને જેમ્સથી સજાવીને સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....