ફિલ્મ ‘ઉરી’ નો સિપાહી હોય કે ‘જરા હટ કે જરા બચ કે’ નો કંજૂસ પતિ કે ‘સેમ બહાદુર’ નો ફિલ્ડ માર્શલ વિક્કી કૌશલ, લગભગ દરેક પાત્રમાં ફિટ દેખાય છે. ‘સેમ બહાદુર’ માં ફિલ્ડ માર્શલ સેમ માનેકશાનો લુક અને હાવભાવ જે રીતે વિક્કીએ અભિનયમાં ઉતાર્યો છે. તે પ્રશંસાલાયક છે. એક્શન ફિલ્મની હોડમાં ફસાયેલા ખાન હોય કે પછી મસાલા ફિલ્મની ફેક્ટરીના કુમાર બધા વિક્કી પાસેથી સબક શીખવો જેાઈએ કે ફિલ્મ મોટી ત્યારે બને છે જ્યારે તેનો અભિનય મોટો હોય. કેટલાય કરોડની ફિલ્મના ચક્કરથી દૂર વિક્કી અભિનયના દમે લાંબી સફર નિશ્ચિત કરશે.

વધુ વાંચવા કિલક કરો....