સામગ્રી :
* ૧ કપ સાબુદાણા પલાળેલા
* ૧/૨ કપ સેવઈયા
* થોડાક ફાલૂદા મિક્સ
* ૧/૨ લિટર ડબલ ટોંડ દૂધ
* થોડુંક મધ
* ૫૦ ગ્રામ કાજુ
* ૫૦ ગ્રામ કિસમિસ
* ૨ ચમચી ઘી.

રીત :
એક કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં દૂધ રેડીને ઉકાળી લો. કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં દૂધ રેડીને ઉકાળી લો. એક કપમાં થોડું દૂધ લઈને તેમાં રોઝ મિશ્રણ ઉમેરો. હવે કડાઈમાં પલાળેલા સાબુદાણા લો અને થોડીવાર પછી સેવઈયા નાખીને ધીમી આંચ પર પકાવો. જ્યારે મિશ્રણ ચડી જાય ત્યારે તેમાં મધ અને રોઝ ફાલૂદા મિક્સ કરો. ૨-૩ મિનિટ પછી આંચ બંધ કરીને ઠંડું થતાં ફ્રિજમાં મૂકી દો. ચિલ્ડ સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....