સામગ્રી :
* ૫-૬ બ્રેડ સ્લાઈસ
* ૧ મોટી ચમચી ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને બીન્સ સમારેલી
* ૧ મોટી ચમચી ચીઝ છીણેલું
* ૧ મોટી ચમચી માખણ
* ૧ કપ દૂધી
* ૧/૪ નાની ચમચી કાળાંમરી
* ૨ ચમચી માખણ
* મીઠું સ્વાદ મુજબ.

રીત :
બ્રેડ સ્લાઈસને વણીને ગોળ કાપી લો. મોલ્ડમાં સામાન્ય માખણ લગાવીને બ્રેડને મોલ્ડનો આકાર આપો. માખણ લગાવીને ગરમ ઓવનમાં સોનેરી થાય ત્યાં સુધી બેક કરો. કહાઈમાં માખણ ગરમ કરીને ડુંગળી અને કેપ્સિકમ ફ્રાય કરો. ફ્રાય થતા ગાજર અને બીન્સ નાખીને ફરી ફ્રાય કરો. હવે તેમાં મેંદો નાખો અને ફરી ફ્રાય કરો. પછી દૂધ રેડીને પકાવો. મીઠું, કાળાંમરી અને ચીઝ નાખો. હવે આ સોસના મિશ્રણને બ્રેડ ટાર્ટમાં ભરીને સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....