સામગ્રી :
* ૧/૨ કપ લોટ
* ૧/૨ કપ જવનો લોટ
* ૧/૪ કપ બેસન
* ૧/૪ કપ ઓટ્સનો લોટ
* ૧ કપ પાલક, કાકડી, મૂળા, ત્રણ પ્રકારનાં કેપ્સિકમ, બ્રોકલી, લીલી ડુંગળી બધું બારીક સમારેલું.
* ૧ મોટી ચમચી ફુદીનાનાં પાન
* ૧ મોટી ચમચી આદું-લસણની પેસ્ટ
* ૧ નાની ચમચી અજમો
* ૨ નાની ચમચી ધાણા, જીરું અને વરિયાળીનો પાઉડર
* ૧ મોટી ચમચી દહીં
* પરોઠાં શેકવા માટે રિફાઈન્ડ ઓઈલ
* મીઠું અને મરચું સ્વાદ મુજબ.

રીત :
તમામ પ્રકારનાં લોટને મિક્સ કરીને તેમાં તમામ સામગ્રી મિક્સ કરીને લોટ ગૂંદી લે. ૨૦ મિનિટ ઢાંકીને રાખો. પછી નાના-નાના બોલ બનાવીને ગોળા બનાવીને વણો અને તેલ લગાવીને પરોઠા શેકી લો.

વધુ વાંચવા કિલક કરો....