સામગ્રી :
* ૧ કપ દૂધ
* ૧ નાની ચમચી કોકો પાઉડર
* ૧૧/૨ નાની ચમચી કોર્ન પાઉડર
* ૨ નાની ચમચી ચોકલેટ
* ૧૧/૨ નાની ચમચી ખાંડ
* ૧ નાની ચમચી કંડેંસ્ડ મિલ્ક
* ૧-૨ ડ્રોપ વેનિલા એસેંસ
* ૧ નાની ચમચી માખણ.

રીત :
એક પેનમાં બધી સામગ્રી લો. તેને ધીમા ગેસ પર પકાવો. સારી રીતે મિક્સ કરતા ખાંડ, માખણ, ચોકલેટ મિલાવો. ગ્લાસમાં નાખીને ફ્રિજમાં ઠંડું થવા મૂકો. પછી ફ્રિજમાંથી કાઢીને ચોકલેટ નાખીને સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....