સામગ્રી :
* ૧ કપ ચણા બાફેલા
* ૩/૪ કપ ચોખાનો લોટ
* ૧/૪ કપ વેસણ
* ૧/૨ નાની ચમચી હીંગ
* ૧/૨ નાની ચમચી હળદર
* ૧ નાની ચમચી આદું અને લસણ પેસ્ટશ્
* ૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
* ૧/૨ નાની ચમચી ગરમ મસાલા પાઉડર
* તેલ તળવા માટે
* મીઠું સ્વાદ મુજબ.

રીત :
એક બાઉલમાં લોટ, વેસણ, મીઠું, લાલ મરચું પાઉડર, હીંગ, હળદર અને ગરમ મસાલો પાઉડર નાખીને મિક્સ કરો. જરૂરિયાત મુજબ પાણી રેડો. ખીરું વધારે પાતળું નથી રાખવાનું. હવે ચણા નાખીને?આ મિશ્રણમાં મિક્સ કરો. ગરમ તેલમાં કડછીની મદદથી ખીરું નાખો. એક બાજુથી સોનેરી થવા સુધી બીજી બાજુ ફેરવો. ગરમાગરમ ભભરાવેલ ડુંગળી અને ચટણી સાથે પીરસો.

વધુ વાંચવા કિલક કરો....