ના… ના… રિયલ લાઈફમાં નહીં. અમે તો વાત કરી રહ્યા છીએ આ બંનેની આવનારી ફિલ્મ ‘છડા’ ની. દિલજીત અને સોનમ બાજવા પહેલાં પણ ફિલ્મ ‘પંજાબ ૧૯૮૪’ માં સાથે કામ કરી ચૂક્યા છે. દિલજીત પાજી તો આમ પણ હિંદી સિનેમામાં પોતાની ધાક જમાવી ચૂક્યો છે. આ સ્થિતિમાં તેના ફેન્સને તો જરૂર તેની ફિલ્મ ‘છડા’ ની આતુરતા રહેશે.

વધુ વાંચવા કિલક કરો....