આ વાત અમે નહીં, દબંગ ખાન રોહિત શેટ્ટીને કહી રહ્યો છે. સલમાનની આવતા વર્ષે આવનારી ફિલ્મ અને રોહિતની ફિલ્મ ‘સૂર્યવંશી’ ની રિલીઝ ડેટ એકબીજા સાથે ટકરાઈ રહી હતી. તે જેાતા રોહિતે પોતાની ફિલ્મની રિલીઝ ડેટ થોડી પાછળ લઈ લીધી છે. સલ્લુએ પણ રોહિતને પોતાનો નાનો ભાઈ જણાવતા આભાર વ્યક્ત કર્યો છે. સમાચાર તો એવા પણ છે કે સલ્લુની ફિલ્મ ‘કિક-૨’ સાથે પણ જેાડાઈ શકે છે.

વધુ વાંચવા કિલક કરો....