આ લો, ટ્રોલિંગ પછી હવે ઓનલાઈન શોષણની પણ શરૂઆત થઈ ગઈ અને તેનો શિકાર થઈ સ્વરા ભાસ્કર. સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ સ્વરાને તાજેતરમાં એક વ્યક્તિ ગાળો બોલી. સ્વરાએ ઈગ્નોર કરવાના બદલે પોલીસમાં ફરિયાદ નોંધાવી. સોશિયલ મીડિયા પર બોલવાની આઝાદીના પક્ષધરે વિચારવું પડશે કે આ રીતે મીડિયાનો ઉપયોગ કરવો જ કેમ, જેમાં પર્સનલ કંઈ છે જ નહીં. મજાક ઊડે તે અલગ.

વધુ વાંચવા કિલક કરો....