સ્વચ્છ રહેવા માટે સ્વસ્થતા ખૂબ જરૂરી છે. ઘર એક એવું સ્થળ છે, જ્યાં આપણો રિવાર રહે છે. તેથી પરિવારના બધા સભ્યોને ખુશીઆનંદમાં અને સ્વસ્થ રાખવા માટે આપણે આપણા રહેઠાણ અને આસપાસના સ્થાનને સ્વચ્છ રાખવું જેાઈએ. સ્વચ્છતાનું મહત્ત્વ અને આસપાસના સ્થાનને સ્વચ્છ રાખવું જેાઈએ. સ્વચ્છતાનું મહત્ત્વ અને તાના ઘરની સ્વચ્છતા માટે આપણે ચે જણાવેલ બાબત પર ધ્યાન આપવું જેાઈએ :

  • મકાનની ગટરલાઈન ઢાંકેલી તેમજ સાફસફાઈવાળી હોવી જેાઈએ.
  • શૌચાલય તથા બાથરૂમને દરરોજ સારી રીતે સાફ કરવા જેાઈએ, કારણ કે અહીં કીટાણુ ઉછરવાની સંભાવના વધારે હોય છે.
  • ઘરની ગટરલાઈનમાં, કીટનાશકોનો નિયમિત છંટકાવ કરવો જેાઈએ.
  • રૂમમાંથી દૂષિત હવાને બહાર કાઢવા માટે હવાના જાળિયાની પૂરતી વ્યવસ્થા હોવી જેાઈએ.
  • બધો કચરો દરરોજ એક કચરાપેટીમાં એકઠો કરવો જેાઈએ. આ કચરાપેટી ઢાંકણવાળી હોવી જેાઈએ.
  • કિચનમાંથી ધૂમાડો બહાર કાઢવા માટે ચિમનીની વ્યવસ્થા હોવી જેાઈએ.
  • ઘરમાં દરરોજ ફિનાઈન વગેરે છાંટીને પોતું મારવું જેાઈએ, જેથી માખી, મચ્છર ફેલાઈ ન શકે. શ્ર ઘરનો બધો કચરો બહાર ગમે ત્યાં ન ફેંકતા કોર્પોરેશનના સફાઈ કર્મચારીને સોંપવો જેાઈએ.
  • ગલી મહોલ્લાની ગટર પણ સાફ કરાવવી જેાઈએ.
  • નગર નિગમનો સંપર્ક કરીને સમયાંતરે કીટનાશકો જેમ કે ફિનાઈલ, બીએચી પાઉડર, ડીડીટી વગેરેનો છંટકાવ કરાવવો જેાઈએ.
  • સામુદાયિક સ્વાસ્થ્ય માટે રહેણાંક વસ્તી યોજનાબદ્ધ રીતે બનેલી હોવી જેાઈએ, જેમાં બધા રહેણાંક માટે પૂરતા પ્રમાણમાં હવા, પાણી, પ્રકાશ અને ગટરવ્યવસ્થા તથા શૌચાલય વગેરેની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા હોવી જેાઈએ.
  • ગંદા પાણીના નિકાલ માટેના નાળા તથા ગટર ખુલ્લા ન હોવા જેાઈએ.
  • રહેણાંક વસ્તીમાં પાણી ભરેલા ખાડા ન હોવા જેાઈએ, કારણ કે આવી જગ્યા પર મચ્છરના ઉછરવાની શક્યતા વધારે રહે છે.
  • પાણીના સ્રોત સ્વચ્છ હોવા જેાઈએ, કૂવા ઢાંકેલા હોવા જેએ, જેમાં સમયાંતરે કીટાણુનાશક દવાઓ નંખાવી જેાઈએ.
  • હેન્ડપંપ, કૂવા તથા વાવ વગેરેની આજુબાજુની જગ્યાને સ્વચ્છ રાખવી જેાઈએ. આવી જગ્યાઓ પર વાસણધોવા, સ્વયં નહાવું, પ્રાણીઓને નવડાવવા વગેરે જેાવા કામકાજ ન થવા જેાઈએ.
  • પાણીની ટાંકીની નિયમિત સાફસફાઈ થવી જેાઈએ.
  • વસ્તીમાં વૃક્ષારોપણ કરવું જેાઈએ.
  • મરેલા પ્રાણીઓને જળસ્રોત અથવા વસ્તીથી દૂર યોગ્ય જગ્યાએ નાખવા જેાઈએ.
  • દરેક ઘરની બહાર અથવા થોડા ઘરની વચ્ચે ડસ્ટબિન મૂકવા જેાઈએ.
  • સમુદાયના લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ પેદા કરવી જેાઈએ.
  • લોકોમાં ગંદકીના લીધે ફેલાતી બીમારી અને સંક્રામક રોગ વિશે જાણકારી હોવી જેાઈએ, જેથી તેઓ પોતે પણ આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખે.
  • ભારત સરકારે ૧૫ ઓગસ્ટ, ૨૦૧૪ ના રોજ સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમ શરૂ કર્યો છે, જે અંતર્ગત ૨ ઓક્ટોબર, ૨૦૧૯ સુધીમાં ‘સ્વચ્છ ભારત અભિયાન’ ચાલશે.
વધુ વાંચવા કિલક કરો....