સામગ્રી :
૪ મોટી ચમચી વેનિલા આઈસક્રીમ
૪ મોટી ચમચી ચોકલેટ આઈસક્રીમ
૧/૨ કપ દૂધ
૧ ચમચી કોફી પાઉડર
૨ મોટી ચમચી શુગર પાઉડર
૪ મોટી ચમચી ચોકલેટ સિરપ
બ્રાઉની જરૂર મુજબ
ચેરી સજવવા માટે.

રીત :
બ્રાઉની સિવાય તમામ સામગ્રી શેકરમાં શેક કરો. ગ્લાસમાં બ્રાઉની ક્રશ કરીને ઉમેરો. શેક કરેલું મિશ્રણ અને ચેરીથી સજાવીને ઠંડુંઠંડું સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....