એમ તો મોટાભાગની ટીવી ધારાવાહિક સાસુ વહુના પ્રપંચથી ભરેલી રહે છે પણ હવે થોડું પરિવર્તન આવી રહ્યું છે. મહિલાઓની સુરક્ષા અને સશક્તિ- કરણની થીમ સાથે સ્ટાર ભારત ‘એકથી રાની એક થા રાવણ’ સીરિયલ પ્રસારિત થઈ રહી છે. મહિલાઓનો પીછો કરવા અને તેમની સાથે વધતી છેડતીને આમાં વિષય તરીકે લેવામાં આવી છે.

વધુ વાંચવા કિલક કરો....