આમિર ખાન જેવું પોતાના લુક અને બોડી પર કામ કરવાનું શરૂ કરે છે, મીડિયામાં હલચલ વધી જાય છે કે હવે મિસ્ટર પરફેક્શનિસ્ટ શું કમાલ કરવાના છે. જાણવા મળ્યું છે કે આમિર ઓસ્કર અવોર્ડ વિનર ફિલ્મ ‘ફોરેસ્ટ જંપ’ની બોલીવુડ રિમેક ‘લાલ સિંહ ચડઢા’માં શિખની ભૂમિકા નિભાવતા જેાવા મળી શકે છે, પરંતુ આ ફિલ્મ માટે દર્શકોએ આવતા વર્ષ સુધી રાહ જેાવી પડશે.

વધુ વાંચવા કિલક કરો....