સામગ્રી :

  •  વેનિલા સ્પંજ કેક
  •  ૫૦૦ ગ્રામ ફીણેલી ક્રીમ
  •  ૧/૨ કપ બારીક સમારેલા પીચના ટુકડા
  •  કેકના ટુકડાને ડિપ કરવા માટે થોડીક ચાસણી.

રીત :
કેકને ૩ સમાન પ્રમાણમાં કાપીને ચાસણીમાં ડિપ કરો. પછી કેકના દરેક ટુકડા પર ક્રીમ લગાવીને તેને પીચના ટુકડાથી ડેકોરેટ કરો. બાકીની ક્રીમને પણ કેકને ડેકોરેટ કરવા માટે ઉપયોગ કરો. પીચ કેક તૈયાર છે.

વધુ વાંચવા કિલક કરો....