સામગ્રી :

  • વેનિલા સ્પંજ કેક
  • ૫૦૦ ગ્રામ ફીણેલી ક્રીમ
  • ૧/૨ કપ સમારેલી કીવી
  • કેકના ટુકડાને ડિપ કરવા માટે થોડી ચાસણી.

રીત :
સૌપ્રથમ ૩ સમાન પ્રમાણમાં વેનિલા સ્પંજ કેક કાપીને ચાસણીમાં ડિપ કરો. પછી કેકના દરેક ટુકડા પર ક્રીમથી કોટિંગ કરીને તેની પર સમારેલા કીવી લગાવો. હવે બાકીની ક્રીમને પણ કેકના ટુકડાના કોર્નરમાં લગાવીનેે વ્યવસ્થિત ડેકોરેટ કરો. કીવી કેક તૈયાર છે.

વધુ વાંચવા કિલક કરો....