સામગ્રી
૨૦૦ ગ્રામ પનીરના ટુકડા
૨ ટામેટાં
૧-૨ લીલાં મરચાં
કોથમીર સમારેલી
૮-૧૦ કાજુ શ્ર ૧/૪ કપ નાળિયેરની છીણ
૧ નાની ચમચી તલ
૧ ટુકડો આદું
૧ ટુકડો તમાલપત્ર
૧-૨ લીલી એલચી
૪-૫ કાળાં મરી
૧-૨ લવિંગ
૨ મોટી ચમચી ઘી
૧/૪ નાની ચમચી હળદર પાઉડર
૧ નાની ચમચી ધાણા પાઉડર
ચપટી હિંગ
૧/૪ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧ નાની ચમચી જીરું
૧ નાની ચમચી વરિયાળી
મીઠું સ્વાદ મુજબ.

રીત
જીરું, વરિયાળી, તલ, તમાલપત્ર, લવિંગ, કાળાં મરી, એલચી, નાળિયેર ડ્રાય રોસ્ટ કરી ક્રશ્ડ કરો. ટામેટાં, આદું, લીલાં મરચાં અને કાજુ ક્રશ કરીને પેસ્ટ બનાવો. એક પેનમાં ઘી ગરમ કરી હિંગ, હળદર, મરચું પાઉડર, ધાણા પાઉડર અને સૂકા મસાલાનો પાઉડર, ટામેટા, કાજુની પેસ્ટ નાખીને વઘારો. મસાલો ઘી છોડવા સુધી ધીમા ગેસ પર ચડાવો. પાણી નાખીને ચડવા દો. ચડી જતા મીઠું અને પનીરના ટુકડા નાખી ધીમા ગેસ પર પકાવો અને સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....