પીચ કલરના સ્કર્ટ સાથે સ્પોર્ટ્સ શૂઝનું કોમ્બિનેશન કૂલ લુક આપે છે.
સાઈડ સ્લિટેડ વન પીસ ડ્રેસ છે ડે પાર્ટી માટે પરફેક્ટ છે.
બોલ્ડ લુક માટે ડ્રેપિંગનો આ લુક લાજવાબ અંદાજ છે.
ફંકી કલરફુલ સ્કર્ટ અને લેધર ટોપનું કોમ્બિનેશન આપશે કૂલ કોલેજ ગર્લ લુક.
ફોર્મલ લુક માટે કેરી કરો લૂઝ બ્લેઝર સાથે લૂઝ પેન્ટ.
ક્લબ લુક માટે બ્લેક કલરનો વન પીસ ડ્રેસ પરફેક્ટ છે.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ