અત્યાર સુધી બોલ્ડ તસવીરોના સહારે પોતાની ગાડી ચલાવી રહેલી દિશાને હવે ફાઈનલી કામ મળી ગયું. દિશા દક્ષિણના સુપરસ્ટાર સૂર્યા સાથે ફિલ્મ ‘કગુઆ’ માં જેાવા મળશે. દિશાએ ફિગર અને લવ લાઈફને વધારે સમય આપ્યો અને કદાચ તેથી જ તેને ફિલ્મની કમી રહી ગઈ. કોઈ વાંધો નહીં દિશા, કહેવાય છે ને કે મોડામોડા પણ શાન ઠેકાણે આવી.

વધુ વાંચવા કિલક કરો....