ફિલ્મ ‘એનિમલ’ એ બોબી દેઓલની ધમાકેદાર વાપસી કરી. ૧૦ મિનિટનો રોલ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો. લાગે છે કે દેઓલ પરિવારના સારા દિવસ આવી ગયા છે. પહેલા સનીએ તારા સિંહ બનીને એક વાર ફરી ગદર મચાવ્યો અને હવે બોબીએ વિલન બનીને બોક્સ ઓફિસ હલાવી દીધું, હિંદી ફિલ્મ નિર્માતા બોબીની સફળતા ભૂલીને તેમને કાસ્ટ કરી શકતા, સાઉથવાળા તેને ઉડાવી લઈ ગયા. બિગ બજેટ સાઉથ ફિલ્મ ‘કંગુવા’ માં બોબી ફરીથી વિલન બનીને ચોંકાવશે. વધારેમાં ઓટીટી પ્લેયર્સ તેની ફિલ્મ ‘પેન્ટહાઉસ’ ને રિલીઝ કરવા માટે પરસ્પર લડી રહ્યા છે. વાહ બોબી, વાપસી હોય તો આવી.

વધુ વાંચવા કિલક કરો....