સામગ્રી :
૧ કપ માવો
૧/૨ કપ પાઉડર શુગર
૧/૨ કપ પાઉ
૧/૪ કપ મિક્સ ડ્રાયફ્રૂટ્સ
૪ મોટી ચમચી નાળિયેર છીણેલું
થોડાક પિસ્તા.

રીત :
એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરીને માવો નાખીને ૨ મિનિટ ફેરવો. પછી તેમાં ખાંડ નાંખીને મિક્સ કરતા આંચ પરથી હટાવીને ઠંડું થવા માટે મૂકો. તે પછી હાથમાં ઘી લગાવીને આ મિશ્રણમાંથી સ્મૂધ બોલ્સ બનાવો. તેમને સામાન્ય સપાટ કરીને વચ્ચે જગ્યા કરીને ડ્રાયફ્રૂટ્સ ભરીને તેમની કિનારીને બંધ કરીને ફરી સ્મૂધ બોલ્સ બનાવો. પછી પિસ્તા અને નાળિયેરમાં લપેટીને થોડીવાર સેટ થવા માટે મૂકો અને પછી સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....