દેઓલ પરિવારમાં બોબીની ડૂબતી નાવ તો બચી ગઈ, સની હજી પણ ફસાયેલો છે. ‘ગદર-૨’ થી સનીને કમબેકની આશા છે. ટીઝર જેાઈને પહેલી ફિલ્મ ‘ગદર’ અને બીજી ‘ગદ-૨’ માં માત્ર એટલું અંતર સમજાયું છે કે સનીના હાથમાં હેંડપંપના બદલે પૈડા છે. બાકી ટ્રેલર આવતા કદાચ તસવીર સ્પષ્ટ થાય. જેાકે બીજી વાર રિલીઝ કરવામાં આવેલી ‘ગદર’ ને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

વધુ વાંચવા કિલક કરો....